Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મેંદરડામાં દિવ્યાંગો દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

મેંદરડા : મેંદરડામાં શ્રીજી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થામાં રહેતા ર૧ જેટલા બાળકોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. આ તકે કૌશિકભાઇ જોષી, ભુવનભાઇ વ્યાસ, ડો. ડી.પી. સાવલીયા, અશોકભાઇ ડેર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : ગૌતમ શેઠ -મેંદરડા)

(12:02 pm IST)