Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

લદ્દાખમાં ૧૮ હજાર ફૂટની ઊંચાઈ ઉપર ભારતની રક્ષા કરી રહેલા ભારતીય સેનાનાં હિમવીરોએ સૂર્યનમસ્કાર કરી અને આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી : જુવો વિડીયો

બપોરે ૧૨-૫૦ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અેરઅેશિયા ઇન્ડિયાની કોલકત્તાથી બાગડોગરા જઇ રહેલ ફ્લાઇટમાં પાઇલોટનો અમાનવીય વ્‍યવહારઃ ૪ કલાક મોડી ઉપાડી અને દોઢ કલાક સુધી મુસાફરોને વિમાનમાં બેસાડી રાખ્‍યાઃ બહાર વરસાદ પડતો હતો અને અંદર અે.સી. વધારી દેતા વાતાવરણ ઠંડુગાર થઇ ગયુ

પાકિસ્‍તાનમાં સુરક્ષાના નામે છીંડાઃ ફલાઇટમાં ભિખારી ઘુસી જતા પ્રવાસીઓ ચિંતિતઃ ઇરાની નાગરિક હોવાનું તારણ

મોદી સરકારના હમ ફીટ તો ઇન્ડિયા ફીટ અભિયાનના સંગાથે સુરતવાસીઓને મેયરની ચેલેન્જ

તું આગે ચલ, મેં તેરા બોડીગાર્ડ બન જાતા હુંઃ સલમાન ખાન બોડીગાર્ડ શેરા સાથે મુંબઇ અેરપોર્ટની બહાર મસ્તી કરતો જોવા મળ્યો