Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

બાંટવા તાબેના થાપલા ગામે ૨૦૪ બોટલ દારૂ ઝડપાયો

માણાવદર, તા. ૨૧ :. બાંટવા પોલીસ સ્ટેશન દ્વારા પો. કોન્સ. એમ.પી. મારૂ તથા સ્ટાફ દ્વારા થાપલા ગામે દારૂ વેચાણ થતુ હોવાની માહિતી મળતા રેઈડ કરવા ગયેલ તે દરમિયાન કોમ્યુનીટી ઉપર રાખેલ ૨૦૪ બોટલ કિં. રૂ. ૬૧૨૦૦નો કબ્જે કરેલ. આરોપીઓ નાસી છૂટયાનું જણાવેલ છે. જેમા સાજણભાઈ ભીલાભાઈ તથા ઘુંઘાભાઈ મુળુભાઈના નામ ફરીયાદમાં દર્શાવ્યાનું પોલીસની યાદીમાં જણાવેલ છે.

(11:57 am IST)