Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જેતપુર તાલુકાના કાગવડ, મોણપર, દેરડી, ચાંપરાજપુર, ખારચીયા, ભેડાપીપળીયા, રેશમડી ગાલોળ, અમરાપુર ગામનો પ્રવાસ કરીને ગ્રામજનો સાથે સંવાદ કરતા યુવા મંત્રી જયેશ રાદડીય

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:જેતપુર તાલુકાના કાગવડ , મોણપર, દેરડી, ચાંપરાજપુર, ખારચીયા,ભેડાપીપળીયા,રેશમડી ગાલોળ,અમરાપુર ગામનો પ્રવાસ કરીને ગ્રામજનો સાથે સંવાદ કરતા યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયા. સાથે દિનેશભાઈ ભૂવા જિલ્લા પંચાયત રાજકોટના પી જી ક્યાડા  વિપુલભાઈ બાલધા શહિત જેતપુર તાલુકા ભાજપ શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
તેમજ જેતપુર તાલુકાના ગ્રામ્ય પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ચારણસમઢિયાળા, ચારણીયા, સ્ટેશનવાવડી, ખજુરીગુંદાળા,ખીરસરા,વાડાસડા,દેવળકી તેમજ અમરનગર ગામની મુલાકાત કરીને ગ્રામજનો સાથે સંવાદ કરતા યુવા મંત્રી જયેશ રાદડીયા તેમજ આગેવાનો એ નજરે પડે છે .

(10:04 pm IST)