Gujarati News

Gujarati News

ગુજરાતમાં સર્વ પ્રથમ સુરતમાં અમલમાં મુકાયેલ પ્રોજેકટની ભીતરી કથા: કોરોના કાળમાં લોકો અને પોલીસ બન્નેના ફાયદા માટે કોટક મહિન્દ્રા બેંકના સહયોગથી ડિજિટલ પધ્ધતિથી વસૂલ થનાર દંડની આખી પ્રોસેસ પારદર્શી છેઃ સુરત સીપી 'અકિલા' સાથે અપ ટુ ડેટ માહિતી વર્ણવે છે : મેમો મોકલી દંડ વસુલાત પદ્ધતિથી લોકોને બીન જરૂરી ધક્કા થતાં, લોકોને તુરત મેસેજ પણ મળશે, ટ્રાફિકના કયા નિયમના ભંગ બદલ કેટલો દંડ છે તેની માહિતી આપવામાં આવશે તેમ પણ પ્રોજેકટ શિલ્પી અજય કુમાર તોમર વિશેષમાં જણાવેલ : પોલીસ તંત્રને કોરોના સામે રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા,૭ નિષ્ણાત તબીબોની સેવા,ઇમરજન્સી સમયે બેડ,ઓકિસજન માટે આયોજન ગોઠવાયું .. access_time 12:03 pm IST