Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

પોરબંદરમાં કોરોનાના નવા 52 પોઝીટીવ કેસ નોંધાયા : 3 લોકોનો કોરોનાએ ભોગ લીધો :વધુ 55 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 446 એક્ટિવ કેસ

પોરબંદરમાં કોરોનાના નવા 52 પોઝીટીવ કેસ નોંધાયા છે પોરબંદર લેબમાં કુલ 727 સેમ્પલના ટેસ્ટિંગ કરાયા હતા જેમાંથી 52 કેસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આજે વધુ 3 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે છેલ્લા 24 કલાકમાં વધુ 55 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,હાલમાં 441 એક્ટિવ કેસ છે

(8:17 pm IST)