Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

વાવાઝોડા અને ભારે વરસાદ ના લીધે ઉના તાલુકા ખાતે ફેલાયેલ ગંદકી અને રોગચાળાની સ્થિતિમાં તાત્કાલિક સફાઈ કામગીરી માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧-સેનીટરી ઇન્સ્પેકટર / ૩-સેનીટરી સબ ઇન્સ્પેકટરના સુપરવિઝન હેઠળ ૬૪- સફાઈ કર્મચારીની ટીમ રવાના

જામનગર::વાવાઝોડા અને ભારે વરસાદ ના લીધે ઉના તાલુકા ખાતે ફેલાયેલ ગંદકી અને રોગચાળાની સ્થિતિમાં તાત્કાલિક સફાઈ કામગીરી કરવા હેતુ, જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧-સેનીટરી ઇન્સ્પેકટર / ૩-સેનીટરી સબ ઇન્સ્પેકટરના સુપરવિઝન હેઠળ ૬૪- સફાઈ કર્મચારીની ટીમ જરૂરી સાધન સામગ્રી જેવી કે ત્રિકમ, પાવડા, તગારા, ઘણ, પરાઈ, ખાપરી વિગેરે તથા મેલોથીયન પાવડર બેગ્સ સાથે આજરોજ ઉના નગરપાલિકા ખાતે રવાના કરવામાં આવેલ છેે(તસવીર-અહેવાલ મુકુંદ બદીયાણી-જામનગર)

(1:18 pm IST)