Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

સાવરકુંડલા વોર્ડ નંબર ૯ના કાઉન્સિલર દ્વારા ભોજન વ્યવસ્થા

સાવર કુંડલા વોર્ડ નંબર ૯ના અતિ પછાત અને ગરીબ વિસ્તાર એવા નુરાની નગર અને સરાણીયા વાડ વિસ્તારમાં વાવાઝોડાના પવન થી કાચા અને નળિયાં વાળા મકાનોને  અને પતરા વાળા મકાન છાપરા ઓને વ્યાપક પ્રમાણ માં નુકશાન થવા પામેલ હતું તેવા બે સહારા અને જરૂરિયાત મંદો માણસો માટે કાઉન્સિલર રાજેભાઈ ચૌહાણ અનુંકાળા સાદિક અજમેરી  વિગેરે ગ્રૂપ દ્વારા બે ટાઈમ ભોજનની સુંદર વ્યવસ્થા કરવા માં આવેલ હતી જરૂરીયાત મંદો માટે ભોજન ની  વ્યવસ્થા કરવામાં આવતા ટીમની વાહ વાહ થવા લાગી છે.

(1:03 pm IST)