Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

માળીયાહાટીનાનાં ભંડુરીમાં દિપડો પાંજરે પુરાયો

માળીયા હાટીનાઃ તાલુકાના ભંડુરી ગામમાં આવેલી અજમેરા સિમેન્ટ ફેકટરીમાંથી માળીયા વન વિભાગે દીપડાને પકડેલ છે ત્રણ દિવસથી અજમેરા સિમેન્ટ ફેકટરીમાં દીપડો આવી ચડયો હતો. ગામ લોકોએ માળીયા વન વિભાગને જાન કરતા આર એફ ઓ અશોક અમીન સ્ટાફ સાથે તાત્કાલિક પહોંચી જઇને દીપડાને પકડવાની તજ વીજ કરી હતી પણ દીપડો નહિ પકડાતા ગઈરાત્રે પાંજરું મૂકીને સવારે દીપડાને સાસણ એનિમલ કેર સેન્ટરમાં મોકલેલ છે.(તસ્વીર,અહેવાલઃ મહેશ કાનાબારઃ માળીયાહાટીના)

(1:00 pm IST)