Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ધોરાજી : રાશનકિટનું વિતરણ

ધોરાજી : રાજકોટ જિલ્લાના ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા તાલુકાના ૯૬ ગામડાઓમાં વસવાટ કરતા લોકોને આશરે ૧૫૦૦ થી વધારે રાશનકીટનું વિતરણ એફ પ્રોસંસ્થા અને રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી કરાયુ હતુ અને એફપ્રો સંસ્થાના પ્રોજેકટ મેનેજર આનંદકુમાર, પીયુ મેનેજર નયન શેખડા, બૈજુ શેઠ, લલીત મોણપરા તેમજ સહયોગી કૃષિમિત્રો દ્વારા આ કામગીરી માટે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(12:58 pm IST)