Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ધોરાજીના બાબીપરબડી ગ્રામજનો દ્વારા માનવતાનું ઉદાહરણ

ધોરાજી : ધોરાજી તાલુકાના નાનીપરબડીના યુવા સરપંચ કિશોરભાઇ વાંક તથા યુવા ટીમ તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા ૨૨૫ મણ લોટ, ૩૫૦૦ મીણબતી, બાકસ તેમજ જરૂરીયાત ચીજવસ્તુ એકત્ર કરીને ટ્રક ભરીને રાજુલા - મહુવા વિસ્તારમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતની વસ્તુનું વિતરણ કરાયુ હતુ.(તસ્વીર - અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(12:57 pm IST)