Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

રોજ લગોલગ ચાલતા બન્ને આંકડાઓ

દ્વારકામાં પપ પોઝીટીવ સામે પ૪ ડિસ્ચાર્જ

ખંભાળીયા તા. ર૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ જેટલો લગોલગ ચાલતા હોય તેમ રોજ પાંચ-બેનો તફાવત નોંધાય છે.

ગઇકાલે ર૪ કલાકમાં નવા પપ કેસ નોંધાયા છે જેની સામે ડિસ્ચાર્જ થવાના સાજા થવાના કેસ પ૪ થયા છે.

નવા કેસમાં ભાણવડમાં એક, દ્વારકામાં રર, કલ્યાણપુરમાં આઠ તથા ખંભાળિયામાં રપ નોંધાયા છે. તો ડિસ્ચાર્જમાં ભાણવડમાં ૧૦, દ્વારકામાં ૧૩, કલ્યાણપુરમાં ૪ તથા ખંભાળિયામાં ૧૯ ડિસ્ચાર્જ થયા છે.

જિલ્લામાં એકટીવ કેસની સંખ્યા ૮૬૬ એ પહોંચી છે તો જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવ કેસનો આંક ૩૧૦૬ એ પહોંચ્યો છે.

(12:55 pm IST)