Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જૂનાગઢ સોમનાથ ભોઇ યુવક મંડળ દ્વારા ફૂડ પેકેટ વિતરણ

જૂનાગઢ : સોમનાથ ભોઇ યુવક મંડળ જૂનાગઢ દ્વારા વાવાઝોડાને લઇને જૂનાગઢમાં નીચલા દાતાર પાસે ઝુપડપટ્ટી તેમજ ભવનાથ તળેટી, બાયપાસ સહિતના વિસ્તારોમાં રસ્તા પર ઝૂપડા બાંધીને રહેતા લોકોને ૨૦૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરાયુ હતુ.(અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(12:08 pm IST)