Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

પોરબંદરમાં કોરોનાના નવા 95 પોઝીટીવ કેસ નોંધાયા :2 લોકોનો કોરોનાએ ભોગ લીધો :વધુ 63 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 446 એક્ટિવ કેસ

પોરબંદરમાં કોરોનાના નવા 95 પોઝીટીવ કેસ નોંધાયા છે પોરબંદર લેબમાં કુલ 638 સેમ્પલના ટેસ્ટિંગ કરાયા હતા જેમાંથી 95 કેસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આજે વધુ 2 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે ચેહલ્લ 24 કલાકમાં વધુ 63 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,હાલમાં 446 એક્ટિવ કેસ છે

(8:11 pm IST)