Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કેશુભાઇ ત્થા લ્હેરી સોમનાથના દર્શને

સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ કેશુભાઇ પટેલ અને ટ્રસ્ટી સેક્રેટરી પી. કે. લ્હેરી સોમનાથ મહાદેવનાં દર્શન કરેલ હતાં જે તસ્વીરમાં નજરે પડે છે. સાથે ટ્રસ્ટી જે. ડી. પરમારે પણ દર્શન કરેલા. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

(12:28 pm IST)