Gujarati News

Gujarati News

તા. ૨૧ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૭ સોમવાર
તા. ૨૦ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૬ રવિવાર
તા. ૧૯ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૫ શનિવાર
તા. ૧૮ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૩/૪ શુક્રવાર
તા. ૧૭ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૨ ગુરૂવાર
  • બુખારીએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી ઈમામની પદવી :જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ મસ્જિદમાં પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ પદવી પહેલા ઇમામને મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી અને વર્ષોથી તેમના પરિવારને જ ઇમામ બનાવાય છે જે હજુ સુધી કાનૂની વિવાદમાં નથી access_time 1:39 am IST

  • રાજકોટ : શાપરમાં યુવાનને ઢોરમાર મારી હત્યા નિપજાવવાનાં મામલે પોલીસે 4 આરોપી, ચિરાગ વોરા, દિવ્યેશ વોરા, જયસુખ રાદડિયા અને તેજસ ઝાલા નામના શખ્શોની કરી ધરપકડ : મારકૂટના cctv ફૂટેજનો વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ થયો છે વાયરલ access_time 11:20 am IST

  • સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના સાંકળી ગામે વિજ ચેકીંગમા ગયેલ PGVCL ટીમ પર ગ્રામજનોએ કર્યો પથ્થરમારો access_time 11:18 am IST