-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Tuesday, 21st March 2023
ટંકારા પંથકમાં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલ સગીરાને યુવાન ભગાડી ગયો
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : ટંકારા પંથકમાં ઈન્સ્ટાગ્રામથી સગીરાના સંપર્કમાં આવેલ યુવાન સગીરાને ભગાડી જતા ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા ઇન્સ્ટાગ્રામ પર સુરજ ચૌધરી નામના એક યુવકના સંપર્કમાં આવી હતી અને બાદમાં સુરજ ચૌધરી નામનો શખ્સ સગીરાને ભગાડી લઇ ગયો હોવાની ઘટના સામે આવતા પરિવારજનો ચિંતિત થયા હતા અને ટંકારા પોલીસમાં સગીરાની માતા એ ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. સુરજ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં સુરજ ચૌધરી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે વાલીપણામાંથી ભગાડી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે બનાવની ગંભીરતા જાણી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(1:26 pm IST)