Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ગોંડલ તાલુકા પંચાયતમાં પ્રમુખપદે ભાજપના ઇલાબેન ડોબરીયા, ઉપપ્રમુખ પ્રફુલભાઇ ટોળીયા

 ગોંડલઃ તાલકા પંચાયતમાં બીજા ટર્મના અઢી વર્ષ માટે પ્રમુખ તથા ઉપપ્રમુખના ચૂંટણીમાં ભાજપના પ્રમુખ તરીકે ઇલાબેન શૈલેષભાઇ ડોબરીયા તથા ઉપપ્રમુખ તરીકે પ્રફુલભાઇ (બાવભાઇ) ટોળીયાની બિનહરીફ વરણી કરાઇ છે.(તસ્વીરઃ અહેવાલઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ)

(3:33 pm IST)