Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

મોરબી જીલ્લા પંચાયતમાં કોંગ્રેસનુ શાસન યથાવતઃ પ્રમુખપદે કિશોરભાઇ ચિખલીયા

મોરબી તા. ર૦ : મોરબી જીલ્લા પંચાયતમાં કોંગ્રેસનુ શાસન યથાવત છે અને પ્રમુખ -ઉપપ્રમુખની વરણી કરાઇ છે. જેમાં પ્રમુખપદે કોંગ્રેસના કિશોરભાઇ ચિખલીયા અને ઉપપ્રમુખપદે ગુલામભાઇ પરાસરાની વરણી કરવામાં આવી છે. જયારે વાંકાનેર, ટંકારામાં પણ કોંગ્રેસનુ શાસન યથાવત રહયું છે.

(12:55 pm IST)