Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

પડધરી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા

પડધરી તા. ૨૦: પડધરી તાલુકા પંચાયતમાં પ્રમુખપદે શાંતીલાલ કરશનભાઇ બોડા અને ઉપપ્રમુખ પદે ભીમાભાઇ તેજાભાઇ સાનીયા બિનહરીફ ચુંટાયા છે. પડધરી તાલુકા પંચાયતની ૧૬ બેઠક પૈકી ૧ બેઠક સદસ્યના અવસાનથી ખાલી છે. જયારે ૧૫ બેઠક પૈકી ૧૧ બેઠક કોંગ્રેસ અને ૩ બેઠક ભાજપ અને ૧ બેઠક પર અપક્ષ સદસ્ય પ્રતિનિધિત્વ કરે છે.

(11:41 am IST)