Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

શાપરમાં છલકાતી ગટરો

શાપર વેરાવળઃ ઔદ્યોગિક વિસ્તારમાં શાંતિધામ સોસાયટીમાં ગટરના પાણી રોડ ઉપર આવેલ છે અનેકવાર વેરાવળ ગામ પંચાયત કચેરી ખાતે અરજી કરી હતી પરંતુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બીજી બાજુ વેરાવળ પંચાયત હવે શું કરે તેવી આશા વ્યકત કરવામાં આવી હતી.(તસ્વીર કમલેશ વસાણી શાપર વેરાવળ)

(11:36 am IST)