Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

દેવભૂમિ દ્વારકામાં ત્રીજા દિવસે પણ ફળ્યું વાતાવરણ: જિલ્લાના અનેક ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો.

ભાણખોખરી, મોટીખોખરી, રેટા કાલાવડ, ધતુરિયા, લાલ્પરડા, લાલુકા, જૂનીફોટ, સહિતના ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ

દેવભૂમિ દ્વારકામાં ત્રીજા દિવસે પણ વાતાવરણ બદલાયું છે, જિલ્લાના અનેક ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો. આવ્યો છે, જિલ્લાના  ભાણખોખરી, મોટીખોખરી, રેટા કાલાવડ, ધતુરિયા, લાલ્પરડા, લાલુકા, જૂનીફોટ, સહિતના ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદ થી કાચાં માર્ગો પર પાણી ફરી વળ્યાં છે

ગ્રામ્ય વિસ્તારોનાં ખેતરોમાં પાણી થી ઉભરાયા છે  ગામડાઓની સ્થાનિક નદી માં નવા નીર આવ્યા છેકમોસમી વરસાદના કારણે  ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે  ધાણા, જીરું, ઘઉં જેવા પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે .

 

(6:43 pm IST)