Gujarati News

Gujarati News

વાવડી રેકર્ડ ગુમ પ્રકરણઃ કલેકટરનો FIR નોંધાવવા તથા સીટી પ્રાંત-ર ને તપાસ કરવા આદેશઃ કોઇ જવાબદારને નહિ છોડાય: મામલતદાર તંત્રે હજુ FIR નહિ નોંધાવતા કલેકટર લાલઘુમ : એડી. કલેકટરને FIR અંગે તાકિદે કાર્યવાહી કરવા આદેશો : પોલીસમાં જાણવા જોગ એન્‍ટ્રી શું કામ : જયાંથી રેકર્ડ ગુમ થયું તેની બાજુના નાલામાં ગ્રામ પંચાયત-રેવન્‍યુના પોટલા જોઇ કલેકટર ચોંકી ઉઠયા : એક ભંગારના ડેલામાંથી પણ ૭ પોટલા મળ્‍યાઃ તેમાં કોર્પોરેશનની ટેક્ષ બ્રાંચના મહત્‍વના દસ્‍તાવેજો : રાજકોટ તાલુકા મામલતદાર તંત્રની અંદાજે ૬ હજાર નોંધના દસ્‍તાવેજ ગૂમ થતા જબરી સનસનાટી : વાવડીના રેકર્ડ પ્રકરણના ગાંધીનગર સૂધી પડઘાઃ ત્‍યાંથી તપાસ ટીમ દોડી આવે તો નવાઇ નહી તેમ કલેકટર લોબીમાં કર્મચારીઓમાં ભારે ચર્ચા :રેવન્‍યુનુ ફુલ કેટલૂ રેકર્ડ ગૂમ થયું કે કરાયું તેની તમામ વિગતો મંગાવાઇ access_time 3:44 pm IST