Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જામખંભાળિયા ના રામનગર ના સરપંચ ના પતિદેવ 2 લાખ ની લાંચ લેતા ઝડપાઈ જતા ખળભળાટ : અન્ય એક શખ્સની પણ અટકાયત

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૦

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ના રામનગર ના સરપંચ ના પતિદેવ 2 લાખ ની લાંચ લેતા ઝડપાઈ જતા  ખળભળાટ મચી ગયો છે આ કેસમાં અન્ય એક શખ્સની પણ અટકાયત કરવામાં આવી છે એસીબી ટીમે વધુ તપાસ હાથ ધરી છે

(6:27 pm IST)