Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

અમિતભાઇ શાહ સાથે જુનાગઢના પુર્વ મેયર જીતુભાઇ હિરપરાના પુત્રની મુલાકાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૦ : જુનાગઢમાં ભારત સરકારના કેન્‍દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહ આવ્‍યા હતા. આ તકે જુનાગઢ મહાનગરના પુર્વ મેયર જીતુભાઇ હિરપરાના પુત્ર શિવરાજભાઇ હિરપરા, અમિતભાઇ શાહજીની મુલાકાત કરી અને તેઓના પરિવારના આરોગ્‍ય અંગે પુચ્‍છા કરી હતી.

(1:39 pm IST)