Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

પોરબંદર દરિયા કાંઠે ફુંકાતો પવન વાદળીયુ વાતાવરણઃ માવઠું વરસે તેવી સંભાવના

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦ : દરિયાકાંઠે આજે સવારે પવન ફુંકાવવાની શરૂઆત થઇ છે. અને પવનની ઝડપ ૧૦ કીમી.થી વધીને ૧૩ કી.મી. ઝડપે પવન ફુંકાય રહેલ છ.ે

શહેરમાં આજે સવારથી વાદળીયુ વાતાવરણ અને દરિયાકાંઠે ૧૩ કી.મી.ઝડપે પવન ફુંકાવવાનું શરૂ થયું છે. ે શહેરમાં માવઠુ વરસે તેવી સંભાવના છે. ગુરૂતમ ઉષ્‍ણતામાન ૩ર,ર સે.ગ્રે. લઘુતમ ઉષ્‍ણતામાન ૧૮,૬ સે. ગ્રે. ભેજ ૮૦ ટકા પવનની ઝડપ ૧૩ કી. મી.(આજે સવારે) હવાનું દબાણ ૧૦૧૦ એચ.પી.એ સુર્યોદય ૬,પર તથા સુર્યાષા ૭,૦ર મીનીટે

(12:40 pm IST)