Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ભાવનગરમાં જુગાર રમતા છ શખ્‍સો ઝડપાયા

ભાવનગરઃ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્‍કવોડનાં સ્‍ટાફે બોરતળાવ બાલવાટીકા પાસે આવેલ પટેલનગર, શેરી નં.૧, બજરંગ પ્રોવિઝન સ્‍ટોર્સનાં સામે ખાંચામાં રઘુભા જીવુભા સરવૈયાનાં મકાનની બહાર જાહેર જગ્‍યામાં જુગાર રમતાં રૂ.૫૧,૮૪૦ ના મુદ્દામાલ સાથે બાપાલાલ ગોહિલ (ઉ.વ.૫૩), યશપાલસિંહ નાથુભા જાડેજા (ઉ.વ.૩૩), ઘનશ્‍યામસિંહ પથુભા ગોહિલ (ઉ.વ.૫૦), શકિતસિંહ બાપાલાલ ગોહિલ (ઉ.વ.૪૦), નરેન્‍દ્રસિંહ ઉર્ફે નંદુભા વનરાજસિંહ ગોહિલ (ઉ.વ.૪૬) અને રાજેન્‍દ્રસિંહ સુરૂભા ગોહિલ (ઉ.વ.૪૧)ને ઝડપી લીધા હતા.

(11:37 am IST)