Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

વેરાવળના કાજલીની પરમાર હાઇસ્‍કૂલમાં આઇસ્‍ક્રીમ વિતરણ

પ્રભાસ પાટણ : વેરાવળ તાલુકાના કાજલી ગામે આવેલ સ્‍વ વી એચ પરમાર હાઈસ્‍કૂલમા બાળકોને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના જન્‍મ દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર દ્વારા આઇસ્‍ક્રીમનુ વિતરણ કરવામાં આવેલ અને જન્‍મ દિવસની ખુશી વ્‍યક્‍ત કરેલ અને અને સીઆર પાટીલના લાંબા આયુષ્‍ય માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી.(તસ્‍વીર-અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(10:45 am IST)