Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કચ્‍છના ભચાઉમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ

રાજકોટ તા.૨૦ : કચ્‍છના ભચાઉમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આજે સવારે નોંધાયો હતો.

ગાંધીનગર સ્‍થિત સિસ્‍મોગ્રાફી સેન્‍ટરના અહેવાલમાં જણાવ્‍યું છે કે આજે સવારે ૭:૩૫ વાગ્‍યે કચ્‍છના ભચાઉ થી ૧૦ કિમી દૂર ૩.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

(10:44 am IST)