Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

આટકોટ સ્‍ટુડન્‍ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓએ આટકોટ પીએચસીની મુલાકાતે

આટકોટ : વિદ્યાવિહાર પ્રાથમિક શાળાના ધોરણ ૮ના વિદ્યાર્થીઓએ આટકોટમાં આવેલ. પીએચસી કેન્‍દ્રની વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. પીએચસીના ઓપીડી વિભાગ દવા વિભાગ સહિતને નર્સ બેન દ્વારા માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓએ phc ની અલગ અલગ વિભાગની મુલાકાત લીધી હતી વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.(તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(10:43 am IST)