Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ભાવનગરમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા

ભાવનગર તા.૨૦ : શહેરમાં રવિવારે કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા હતા . આ સાથે ભાવનગર શહેરમાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા વધીને ૧૮ થવા પામી છે.

(11:30 am IST)