Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

લાઠીમાં ધોળકિયા પરીવારની અનન્‍ય સેવા

(વિમલ ઠાકર દ્વારા)દામનગર તા. ૨૦ : લાલજીદાદાનો વડલો સંતોકબા મેડિકલ સેન્‍ટર ખાતેથી ગ્રામ્‍ય સુધી  લાઠી તાલુકાના દુધાળાના હાલ સુરત વતનપ્રેમી ઉદ્યોગ રત્‍ન રામકળષ્‍ણ એક્‍સપોર્ટ પરિવારના મોભી ગોવિંદભાઈ ધોળકિયા પરિવાર દ્વારા દર્દી  અને સાહસિકો અતિથિ અભ્‍યાસગતો, વળદ્ધ, વડીલ, અંધ, અસ્‍ક્‍ત એકલા રહેલા લાચાર લોકો માટે ભોજન પ્રસાદ એટલે તોહાઅમળત ભોજન પ્રસાદ પહોંચાડતા ધોળકિયા પરિવાર દ્વારા આ સેવા વિસ્‍તળત રીતે શહેરી તેમજ દસ જેટલા ગ્રામ્‍યમાં પ્રસરી રહી છે.  રામકળષ્‍ણ એક્‍સપોર્ટના રાકેશભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ સંતોક બા મેડિકલ પરિવાર સ્‍વંયમ સેવક દ્વારા લાઠી શહેરી તેમજ દસ જેટલા ગ્રામ્‍યમાં  ભોજન પ્રસાદ પહોંચાડી અનેકો  એકલા રહેતા વડીલોની અન્નક્ષુધાથી તળપ્ત કરી રહ્યા છે.

(10:41 am IST)