Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ભાવનગરમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા : એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 18

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં આજે રવિવારે કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા હતા . આ સાથે ભાવનગર શહેરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 18 થવા પામી છે.

   
(12:10 am IST)