Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

જસદણમાં શાકભાજીના ભાવમાં વધારોઃ

જસદણમાં ઉનાળાની શરૂઆતમાં શાકભાજીમાં એક કિલોગ્રામએ રૂા.૧૦ થી રપ સુધીનો ભાવ વધારો રહેતા ગરીબ મધ્યમ વર્ગમાં રાડ બોલી ગઇ છે. જેમાં ખાસ કરીને ભીંડો, ગુવારમાં તો ભાવ બમણા થઇ ગયા છ.ે (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી)

(2:07 pm IST)