Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જેતપુરમાં પ્રદુષણ પ્રશ્ને તપાસ માટે N.G.J. ની ટીમના ધામા

 જેપતુર તા ૧૯   : શહેરમાં કારખાનેદારો દ્વારા નદીમાં પ્રદુષીત પાણી છોડી નદી પ્રદુષીત કરી દિધેલ હોવાના પ્રશ્ને આજરોજ N.G.J દ્વારા દિલ્હી હાઇકોર્ટના નીવૃત જજ ડી.જી. પટેલ સાથે સ્થાનીક  GPCB, મામલતદાર સ્ટાફની ટીમે પ્રદુષણ માટે તપાસ શરૂ કરી છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે કારદાનેદારોને ગઇકાલથી ૩ દિવસ યુનીટ નોંધ રાખવાનું જણાવેલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

(4:15 pm IST)