Gujarati News

Gujarati News

અમદાવાદમાં ૧૧૦૦ કરોડના ખર્ચે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નિર્માણ પામશે: પાટીદાર સમાજના ધાર્મિક, સામાજીક, કૃષિ, શૈક્ષણિક, અને ઔદ્યોગિક ક્ષેત્રના ૧૫૦૦ કરોડના પ્રોજેકટ વિકાસના નવા દ્વાર ખોલશે : ૧૦૦ વિઘા જમીન પર ૧૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું ૨૯ ફેબ્રુઆરીના ખાતમુહૂર્ત : ૧૫ કરોડના ખર્ચે નિર્મિત સરદારધામનું ૩ - જાન્યુ.માં લોકાર્પણ તથા ૫૦ ફૂટના સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ અને ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટનું વિશાળ આયોજન : ૪૫ કરોડના ખર્ચે સોલા કેમ્પસમાં સુવિધા વધારાશે તેમજ ૭ કરોડના ખર્ચે અંબાજી ખાતે બીજુ અતિથિ ભવનનું નિર્માણ : ૪૦ કરોડના ખર્ચે અમીન પી.જે. કે.પી. વિદ્યાર્થી ભવન બે વર્ષમાં તૈયાર થશે : પાંચ વર્ષમાં તમામ પ્રોજેકટ કાર્યાન્વિત થઇ જશે અને વિકાસના વૈશ્વીક દ્વાર ખોલવા અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ)ની અપીલ.. access_time 12:57 pm IST