Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ગોંડલમાં તાપણા-બીડીની કસ સાથે ચાની ચુસ્કીની મજા લેતા ગ્રામજન

ગોંડલઃ કચ્છ કાઠીયાવાડમાં કક્કડતી હાજા ગગડાવી દેતી ઠંડીની શરૂઆત થતા સંપુર્ણ જનજીવન ઢળતી સાંજે ઠપ્પ થઇ જાય છે. ત્યારે રાત્રીના સમય ગોંડલના રાતાપુર પાસે કાતીલ ઠંડી સામે રક્ષણ મેળવવા તાપણું બીડીના કસ અને ચાની ચુસ્કી સાથે અલક મલકની વાતોએ વળગેલા ગોંડલવાસી નજરે પાડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:53 am IST)