Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ભાવનગરમાં જુગાર રમતા ૫ ઇસમો ઝડપાયા

ભાવનગરઃ ગંગાજળિયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર કે.જે.રાણાનાં માર્ગદર્શન હેઠળ ગંગાજળિયા પોલીસ સ્ટેશનનાં માણસોઙ્ગ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી આધારે વાલકેટ ગેટ પાછળ વાલ્મીકિ વાસ માંઙ્ગ શીતળામાંના મંદિર પાસે જાહેર માંઙ્ગ ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો (૧) કપીલભાઈ ભાનુભાઈ નૈયા ઉવ ૨૯ (૨) હિંમમતભાઈ વિઠ્ઠલભાઇ નૈયા ઉવ ૩૯ (૩) વિલેશભાઈ ઉર્ફે જસી રમેશભાઈ દાઠિયા ઉવ ૩૩ (૪) પ્રદીપભાઈ ઉર્ફે બાગો મનીષભાઈ ભીલ ઉવ ૨૧ (૫) નરેશભાઇ લક્ષમણભાઇ વેગડ ઉવ ૩૫ને કેટ.નંગ.૦૧-કિ.રૂ.૦૦/૦૦/- તથા રોકડ રૂપિયા ૧૧,૦૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. આ સમગ્ર કામગીરીમાં હેડ.કો. મહાવીરસિંહ ગોહિલ તથા હિરણભાઈઙ્ગ બરોટ તથા મિતેશભાઈ જોષી તથાઙ્ગ પો.કો. મનદીપસિંહ ગોહિલ તથા પ્રકાશભાઈ ગોહેલ તથા રુપદેવસિંહ રાઠોડ વિગેરે સ્ટાફ જોડાયા હતા.

(11:44 am IST)