Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસમાં ૬ર કોરોના પોઝીટીવ કેસ નીકળ્‍યા!!

બે દિવસમાં શૂન્‍ય ડિસ્‍ચાર્જ એકિટવ ૩૧૦

 (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૯ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિ-રવિ બે દિવસમાં ૬ર કોરોના પોઝીટીવ કેસ નોંધાતા સ્‍થિતિ વિકટ થવા પર જઇ રહી છે. દ્વારકા જિલ્લામાં એકટીવ કેસની સંખ્‍યા જે હજુ ર૦ દિવસ પહેલા ૧૦ થી નીચે થઇ ગઇ હતી તે આજે ૩૧૦ થઇ ગઇ છે....!! 

(1:43 pm IST)