Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે ઝાકળવર્ષા

ઠંડીમાં ઘટાડો યથાવતઃ મહત્તમ તાપમાનમાં ધરખમ વધારો

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમં ઘટાડો યથાવત છે અને વહેલી સવારના સમયે ઝાકળવર્ષા થઇ હતી.

જયારે ઠંડીમાં ઘટાડો યથાવત છે અને મહત્તમ તાપમાનનો પારો ઉંચકાઇ રહ્યો છે.

જુનાગઢ

 જૂનાગઢ :.. જૂનાગઢના તાપમાનમાં આજે ધરખમ વધારો થતાં ઠંડી ગાયબ થઇ ગઇ હતી.

ગઇકાલે સપ્તાહનાં પ્રથમ દિવસે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૩.૧ ડીગ્રી રહ્યા બાદ આજે સવારે ર૪ કલાક પછી તાપમાન પ.પ ડીગ્રી વધીને ૧૮.૬ ડીગ્રીએ પહોંચી ગયું હતું.આમ તાપમાન વધતા ઠંડીની અસર નહિવત થઇ ગઇ છે. અને શિયાળાએ વિદાય લઇ લીધી હોય તેમ જણાવ્યું છે.જો કે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા રહેતા ધુમ્મસ છવાય ગયુ હતું સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ પાંચ કિ.મી.ની રહી હતી. (પ-ર૧)

કયાં કેટલી ઠંડી-ભેજ

 

 

શહેર

 લઘુતમ

    ભેજનું

        તાપમાન ડીગ્રી   પ્રમાણ ટકા

 

 

અમદાવાદ

  ૧૭.ર

   ૮પ

ડીસા

   ૧પ.ર

    ૭૬

વડોદરા

  ૧પ.૭

    ૬૦

સુરત

  ૧૭.૯

   ૮પ

રાજકોટ

  ૧૭.પ

   ૮પ

ભાવનગર

  ૧૬.૦

    ૬૮

પોરબંદર

  ૧૬.ર

    ૮ર

વેરાવળ

  ૧૮.૮

   ૯૦

દ્વારકા

  ર૧.ર

    ૮૪

ઓખા

  ર૦.૬

    ૯૧

ભુજ

  ૧૭.૬

    ૮પ

નલીયા

   ૧૬.૦

    ૮પ

સુરેન્દ્રનગર

  ૧૭.પ

    ૯૦

ન્યુ કંડલા

   ૧૬.૦

     ૯ર

કંડલા એરપોર્ટ  

     ૧ર.૦

૯૦

અમરેલી

      ૧પ.પ

    ૮ર

ગાંધીનગર

    ૧૬.૬

    ૮૩

મહુવા

   ૧પ.૧         

૮૮

દિવ

     ૧પ.૦

   ૮૩

વલસાડ

       ૧ર.૧  

પ૪

વલ્લભ વિદ્યાનગર   

૧૬.૮

૮૬

(4:07 pm IST)