Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બપોરે ૧-૨૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ઓસમાણ મીર સાથે આજે રાજકોટના આંગણે ભવ્ય સુરાંજલી કાર્યક્રમ.. 'ન્યૂઝ ૧૮ ગુજરાતી' ના સંગાથે અને પ્રિન્ટ પાર્ટનર 'અકિલા' ના સહયોગથી ઓસમાણ મીર વીર રસ સાથે કસુંબલ ડાયરામાં આજે રાત્રે રેસકોર્સ ગ્રાઉન્ડ, રેસકોર્સ રિંગ રોડ ઉપર રાષ્ટ્ર ભક્તિનો રંગ જમાવશે: ઓસમાણ મીર સાથે લાઈવ ઇન્ટરવ્યૂ...

કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી કિરણ રીજજુના સાદગીના દર્શનઃ બરફ વર્ષામાં ગાડી ફસાતા ધક્કો માર્યો અને કહ્યું કે સરહદી જીવન ખૂબ જ કપરૂ હોય છે

ભારતીય ક્રિકેટર શિખર ધવનનો ઘોડેસવારી કરતો ‌વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ