Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

અમરેલી : ઉનાળામાં જંગલની બહાર નિકળ્યું 20 જેટલા સાવજોનું ટોળું:વિડિઓ વાયરલ

અમરેલીમાં એક વ્યક્તિએ આ સાવજોના ટોળાને પોતાના મોબાઇલ માં કેદ કરી લીધું હતું. આ સાવજોનું ટોળું પાણીની તલાસમાં જંગલની બહાર નીકળી ગયું હતું.આશરે ૨૦ જેટલા સાવજ તેના બચ્ચાઓ સાથે ઉનાળાની ભર બપોરે આકરા તાપમાં નીકળી પડ્યું હતું

  . આ બનાવ સોસિયલ મીડિયા માધ્યમ દ્વારા ફેલાયો હતો. આ સાવજોનું ટોળું ગીર જંગલમાથી પ્રયાણ કરતું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.૧ મિનિટ અને ૨૦ સેકંડના સવાજોના આ વાઇરલ વિડીયોએ સોસિયલ મીડિયા ઉપર બધાની નજરને ચકાચોંધ કરી મૂકી હતી.

(11:29 pm IST)