Gujarati News

Gujarati News

  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • અમદાવાદની સાબરમતી નદીમાંથી ૧૩ લાખ રૂપિયાની ૫૦૦ અને ૧ હજારની જૂની નોટો મળી આવી access_time 3:46 pm IST

  • ન્યાય માટે મતદાન કરજો : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજા તબક્કાનાં મતદાન અંગે ટ્વિટ કર્યું :છે. NYAY માટે રાહુલે લખ્યું છે કે, 'મતદારો જ્યારે આજે મતદાન કરવા માટે ઘરમાં બહાર આવે તો ધ્યાન રાખે કે તમે ન્યાય માટે વોટ કરજો access_time 11:45 am IST