Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

જામનગરમાં ટ્રાફિક બ્રિગેડનાં યુવકને અકસ્માતમાં ઇજા

  જામનગરના દરેડ જી.આઈ.ડી.સી ફેસ ૨-૩ એપલ-૨ ગેઇટ પાસે આજે સવારે ૧૧ વાગ્યા આસપાસ ટ્રાફિક બ્રિગેડના ચેતનભાઈ રાજેશભાઈ ડોડીયા નામના ૧૯ વર્ષીય યુવાનને બાઇક અકસ્માતમાં ઇજા થતાં ૧૦૮ની ટીમે દોડી જઈને સારવાર માટે ખસેડાયો હતો.(તસ્વીરઃ કિંજલ કારસરીયા,જામનગર)

(3:52 pm IST)