Gujarati News

Gujarati News

તા. ૧૮ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૧૦ બુધવાર
તા. ૧૭ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૯ મંગળવાર

અમેરિકાના ન્યૂજર્સીમાં રાત્રીના 8 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ : કોરોના વાઇરસનો વ્યાપ અટકાવવા ન્યુજર્સી ,ન્યુયોર્ક ,અને કનેક્ટીકટમાં અમલનો આદેશ કરવા ત્રણે ગવર્નરોની સૂચના : કેસિનો ,બાર્સ, જીમ્સ, મુવી થીયેટર્સ ,ક્લબ્સ ,પરફોર્મિંગ આર્ટસ સેન્ટર્સ નવી સૂચના ન આવે ત્યાં સુધી બંધ રાખવાના રહેશે : પબ્લિક તથા પ્રાઇવેટ સ્કૂલો ,યુનિવર્સીટિસ ,બંધ : જીવન જરૂરી ચીજો તથા લોકોના આરોગ્ય સાથે જોડાયેલા વ્યવસાયો જેવાકે સુપર માર્કેટ્સ ,ફાર્માસિસ્ટ્સ , ગેસ સ્ટેશન્સ ,મેડિકલ ઓફિસીસ ,રાત્રીના 8 વાગ્યા પછી ચાલુ રાખી શકાશે : આ સમય દરમિયાન ખાસ સંજોગો સિવાય ઘરની બહાર ન નિકાવા સૂચના : કોરોના વાઇરસથી મૃત્યુ પામતા લોકોની વધી રહેલી સંખ્યાને ધ્યાને લઇ ગઈકાલ સોમવારથી અમલી બનાવાયેલો આદેશ : access_time 12:20 pm IST

તા. ૧૬ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૮ સોમવાર
તા. ૧૪ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૫ શનિવાર
તા. ૧૩ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૪ શુક્રવાર