Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

વિરપુર (જલારામ) પાસેથી મળેલી ઉત્તરવહીઓ જપ્ત કરતા શિક્ષણાધિકારી

વિરપુર (જલારામ):  વિરપુર (જલારામ) નજીકથી ધો.૧૦ ની બોર્ડની પરિક્ષાની ઉત્તરવહી રેઢી મળી આવતા શિક્ષણાધિકારીશ્રી ઉપાધ્યાય ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ઉત્તરવહીઓને સીલ મારીને જપ્ત કરી હતી. (તસ્વીર-અહેવાલઃ કિશન મોરબીયા-વિરપુર(જલારામ)

(1:01 pm IST)