Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

અમરેલી રેડ કોર્નર સિનેમાની મુલાકાતે

અમરેલી : કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા, નાફેડના વાઇસ ચેરમેન દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, સહિતના એ રેડ કોર્નર સિનેમાની મુલાકાત લીધી હતી. ભરતભાઇ હિરપરા સહિતનાએ તેઓનું સ્વાગત કર્યુ હતું. (તસ્વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)

(12:23 pm IST)