Gujarati News

Gujarati News

તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો વદ – ૩ મંગળવાર
તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો વદ – ૨ સોમવાર
તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – પૂનમ શનિવાર
તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૪ શુક્રવાર
તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૪ ગુરૂવાર
  • લાકડીયા રેલ્વે ફાટક પાસે 16 ગાયો આવી જતા 13ના મોત: ત્રણ ઘાયલ : ઘાયલને ભચાઉ પશુ કેન્દ્દ માં સારવાર મોકલાયા access_time 11:08 pm IST

  • શેરબજારમાં પ્રારંભ સાથે ૧૦૦ પોઈન્ટનું ગાબડુ પડ્યુ access_time 1:24 pm IST

  • આવતીકાલથી મહારાષ્ટ્રમાં ફરી વરસાદ વધશે : મુંબઇઃ ખાનગી હવામાન સંસ્થાના વર્તારા મુજબ તા.૧૮ થી ૨૦-૨૧ સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર વધશે. મહારાઠાવાડમાં પણ વરસાદ ગાજવીજ સાથે પડે તેવી સંભાવના છે. મુંબઇ માટે હવે જાહેરાત થશે. દરમિયાન ગઇ રાત્રે મુંબઇમાં હળવો-મધ્યમ વરસાદ પડયો છે. access_time 1:20 pm IST