Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મોરબી, સુરેન્દ્રનગર, કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવા કિસાન સંગઠનોની માંગણી

તસ્વીરમાં રાજકોટમાં આયોજીત બેઠકમાં ઉપસ્થિત આગેવાનો નજરે પડે છે.

રાજકોટ તા. ૧૭ :.. સૌરાષ્ટ્રના કિશાન સંગઠનોના આગેવાનોની રાજકોટમાં મિટીંગ મળી હતી. જેમાં જમીન સર્વે, લાઇટ કનેકશન જેવા જુદા જુદા મુદાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ તકે અપૂરતા વરસાદવાળા મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરાઇ હતી.

(4:21 pm IST)