Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઉપલેટામાં જાહેરમાં જુગાર રમતા ૩ ઝડપાયા

ઉપલેટા તા.૧૭: જાહેરમાં જુગાર હોવાની બાતમીના આધારે રેડ કરતા જુગાર રમતા ૩ ને રૂા.૨૪,૩૬૦ સાથે પો.જ. જયેશભાઇ દાફડાએ ધરપકડ કરેલ છે.

જેમાં સંજય હીરા ચાવડા, વિપુલ વજુ ચંન્દ્રવાડીયા, મેહુલ ભીખા વસરા રે.બધા ઉપલેટાનો સમાવેશ થયા છે. વધુ તપાસ પો.જ.મુળજીભાઇ ખીમસુરીયા એ હાથ ધરેલ છે.(૧૭.૪)

(12:22 pm IST)